કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ડિજિટલ ઈલેક્ટ્રોનિક્સ માટે વિશ્વનો પ્રથમ ‘રાઈટ ટુ રિપેર' કાયદો પસાર કર્યો ? અમેરિકા નોર્વે ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા નોર્વે ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022માં કઈ અભિનેત્રીએ બેસ્ટ એકટ્રેસનો પુરસ્કાર જીત્યો ? શ્રદ્ધા કપુર ક્રિતી સેનન કિયારા અડવાણી દિપીકા પદુકોણ શ્રદ્ધા કપુર ક્રિતી સેનન કિયારા અડવાણી દિપીકા પદુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઓપરેશન મહિલા સુરક્ષા અંતર્ગત 150 મહિલાઓને માનવ તસ્કરીના શિકાર થતા બચાવવામાં આવી છે, ઓપરેશન મહિલા સુરક્ષા ___ સાથે સંબંધિત છે. CRPF RPF નૌસૈના BSF CRPF RPF નૌસૈના BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે તમામ પ્રકારના ભૌતિક સ્ટેમ્પ પેપરો સમાપ્ત કરીને ઈ-સ્ટેમ્પિંગ સુવિધા શરૂ કરી ? ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કયા વર્ષે સૌપ્રથમ 'વિશ્વ સાયકલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી ? 2018 2015 2017 2016 2018 2015 2017 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ONGC વિદેશ લિમિટેડ (OVL)એ ક્યા દેશમાં ક્રૂડ ઓઈલની શોધ કરી ? શ્રીલંકા કોલમ્બિયા માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા કોલમ્બિયા માલદીવ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP