Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે પોતાના રાજ્યના રમતવીરો માટે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારની ઘોષણા કરી ?

મહારાષ્ટ્ર
દિલ્હી
પશ્ચિમ બંગાળ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ભારતમાં યુનિકોર્નની સંખ્યા 100 સુધી પહોંચી ગઈ છે. યુનિકોર્ન એ કોઈપણ ખાનગી માલિકીની પેઢી છે જેની માર્કેટ મૂડી ___ થી વધુ છે.

2 હજાર અમેરિકન ડોલર
8 લાખ
1 મિલિયન અમેરિકન ડોલર
5 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)ની 7મી વાર્ષિક બેઠક યોજાઈ હતી તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

તેની થીમ ‘NDB: ઓપ્ટિમાઈજિંગ ડેવલપમેન્ટ ઈમ્પેક્ટ' હતી.
આપેલ તમામ
ભારત તરફથી નાણાં મંત્રી નિર્મલા સીતારામને ભાગ લીધો હતો.
NDB માટે ભારત તરફથી ગવર્નર નિર્મલા સીતારામન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP