કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં આબોહવા પરિવર્તન પર બ્રિક્સની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી હતી ? સાઉથ આફ્રિકા રશિયા બ્રાઝીલ ચીન સાઉથ આફ્રિકા રશિયા બ્રાઝીલ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) ક્યારે મનાવાય છે ? 7 મે 10 મે 11 મે 3 મે 7 મે 10 મે 11 મે 3 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં RBIએ પોલિસી રેપોરેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ વધીને ___ થઈ ગયો છે. 4.46% 3.40% 4.40% 3.68% 4.46% 3.40% 4.40% 3.68% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ફલાઈંગ કાર અને ડ્રોન માટેનું વિશ્વનું પ્રથમ એરપોર્ટ ક્યા દેશમાં શરૂ કરાયું ? ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ઈઝરાયેલ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ___ માં સ્થિત ઐતિહાસિક અનંગ તાલ તળાવને પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. જયપુર દક્ષિણ મુંબઈ લખનૌ દક્ષિણ દિલ્હી જયપુર દક્ષિણ મુંબઈ લખનૌ દક્ષિણ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આપેલ પૈકી એક પણ નહીં વિનય કુમાર સક્સેનાએ અનિલ બૈજલનું સ્થાન લીધું છે. આપેલ બંને વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આપેલ પૈકી એક પણ નહીં વિનય કુમાર સક્સેનાએ અનિલ બૈજલનું સ્થાન લીધું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP