કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ (લેફટનન્ટ ગવર્નર) તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ?

શ્રી વિનય ત્રિવેદી
શ્રી અરવિંદ ત્રિવેદી
શ્રી વિનયકુમાર સક્સેના
શ્રી અરવિંદ મનોહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે 2030 સુધીમાં 15,000 સ્ટાર્ટ-અપનું સમર્થન કરવા માટે સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરી ?

તમિલનાડુ
મહારાષ્ટ્ર
દિલ્હી
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 'બોગોસાગર’ દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ યોજાયો હતો ?

નેપાળ
શ્રીલંકા
મ્યાનમાર
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP