કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ આરોગ્ય દેખરેખ અભિયાન ‘આંચલ' લૉન્ચ કર્યું ? મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં પ્રથમવાર આયોજિત FIH હૉકી 5-એસ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ? શ્રીલંકા નેપાળ ચીન ભારત શ્રીલંકા નેપાળ ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે ___ ને મહત્ત્વપૂર્ણ ઈન્ફર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર કર્યાં. NPCI ના IT સંસાધનો ICICI બેંક આપેલ તમામ HDFC બેંક NPCI ના IT સંસાધનો ICICI બેંક આપેલ તમામ HDFC બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના ચાર પવિત્ર અવશેષો ભારતમાંથી ક્યા દેશમાં લઈ જવાયા ? ઉઝબેકિસ્તાન જાપાન મોંગોલિયા નેપાળ ઉઝબેકિસ્તાન જાપાન મોંગોલિયા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જિલ્લા કૌશલ વિકાસ યોજના (DSDP) અંતર્ગત ઉત્કૃષ્ટતા માટે ગુજરાતના ક્યા જિલ્લાને પુરસ્કાર એનાયત કરાયો ? વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) એશિયન ટ્રેક સાયક્લિંગ ચેમ્પિયનશિપ (ATCC) 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP