કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર દેશ ક્યો બન્યો ? વેનેઝુએલા કતાર ઈરાન રશિયા વેનેઝુએલા કતાર ઈરાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 29 મે 1 જૂન 30 મે 15 મે 29 મે 1 જૂન 30 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નવનિર્મિત રાષ્ટ્રીય આદિવાસી સંશોધન સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું ? વારાણસી નવી દિલ્હી ભોપાલ રાંચી વારાણસી નવી દિલ્હી ભોપાલ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022માં કઈ અભિનેત્રીએ બેસ્ટ એકટ્રેસનો પુરસ્કાર જીત્યો ? કિયારા અડવાણી દિપીકા પદુકોણ શ્રદ્ધા કપુર ક્રિતી સેનન કિયારા અડવાણી દિપીકા પદુકોણ શ્રદ્ધા કપુર ક્રિતી સેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશનું ફ્રન્ટિયર સુપરકમ્પ્યૂટર જાપાનના ફુગાકુને પાછળ છોડીને વિશ્વનું સૌથી ઝડપી સુપરકમ્પ્યૂટર બન્યું ? ઈઝરાયેલ અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સૈનિકોની ભરતી માટે નવી યોજના લૉન્ચ કરાઈ તેનું નામ જણાવો. સૈન્યપથ શૈલપથ અગ્નિપથ મહાસંગ્રામ સૈન્યપથ શૈલપથ અગ્નિપથ મહાસંગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP