Talati Practice MCQ Part - 6 પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ? પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયુ પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે ઓળખાય છે ? ફ્લેમિંગો મોર કીંગફિશર બાજ ફ્લેમિંગો મોર કીંગફિશર બાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મેગ્સેસે ઍવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? ઈલાબેન ભટ્ટ આચાર્ય વિનોબા ભાવે ત્રિભુવનદાસ પટેલ મહાત્મા ગાંધી ઈલાબેન ભટ્ટ આચાર્ય વિનોબા ભાવે ત્રિભુવનદાસ પટેલ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ? કુસ્તી ન કરવી ગપ્પાં મારવા મુખ સિવાઈ જવું અખાડા કરવા કુસ્તી ન કરવી ગપ્પાં મારવા મુખ સિવાઈ જવું અખાડા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક ટીવીની કિંમત 20% જેટલી ઘટાડવામાં આવી છે. હવે જો તેને તેની મૂળકિંમત જેટલી કરવી હોય તો કિંમતમાં કેટલા ટકાનો વધારો કરવો પડશે ? 20% 10% 25% 15% 20% 10% 25% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય ? એક ત્રણ ચાર બે એક ત્રણ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP