Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ

રદીફ
કાફિયા
મક્તા
મત્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ચિરાદ’ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ?

પંજાબ
તમિલનાડુ
આસામ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એડવોકેટ જનરલની નિમણૂંક કેટલા સમય માટે થાય છે ?

રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી
5 વર્ષ
10 વર્ષ
2 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP