Talati Practice MCQ Part - 6 ‘પતીજ’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. રીંગણ પતન ભરોસો પ્રમાણ રીંગણ પતન ભરોસો પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Translate the sentence into English. “રામચરિત માનસ તુલસીદાસ દ્વારા રચાયું છે.” The Ramcharitmanas are written by Tulsidas. The Tulsidas was written The Ramcharitmanas. The Ramcharitmanas was written by Tulsidas. The Ramcharitmanas will be written by Tulsidas. The Ramcharitmanas are written by Tulsidas. The Tulsidas was written The Ramcharitmanas. The Ramcharitmanas was written by Tulsidas. The Ramcharitmanas will be written by Tulsidas. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષે ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો ? 1978 1981 1995 1992 1978 1981 1995 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ? જનરલ ઓ. ડાયર વેલેન્ટાઈન ચિરોલ લૉર્ડ નોર્થબ્રુક વિન્સ્ટન ચર્ચિલ જનરલ ઓ. ડાયર વેલેન્ટાઈન ચિરોલ લૉર્ડ નોર્થબ્રુક વિન્સ્ટન ચર્ચિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ રાજકોટ જુનાગઢ આણંદ ભરૂચ રાજકોટ જુનાગઢ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP