Talati Practice MCQ Part - 6 ‘સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. કારણવાચક પર્યાયવાચક દષ્ટાંતવાચક સમુચ્યયવાચક કારણવાચક પર્યાયવાચક દષ્ટાંતવાચક સમુચ્યયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હરિ બોલ’નો મંત્ર કોણે આપ્યો હતો ? મીરાંબાઈ નરસિંહ મહેતા ચૈતન્ય મહાપ્રભુ વલ્લભાચાર્ય મીરાંબાઈ નરસિંહ મહેતા ચૈતન્ય મહાપ્રભુ વલ્લભાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'Promote harmony and the spirit of common brotherhood amongst the people of India transcending all religion.' -Meaning of transcending. drown to rise above to remove to be with drown to rise above to remove to be with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ? પી. ભારતી હરકિસન મહેતા વી. યશઘરન મનોજસિંહ પી. ભારતી હરકિસન મહેતા વી. યશઘરન મનોજસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતનું કયુ ગામ ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે ? હડાળા (ગીર સોમનાથ) રામપુર (બનાસકાંઠા) નારદીપુર (ગાંધીનગર) દુધાળા (અમરેલી) હડાળા (ગીર સોમનાથ) રામપુર (બનાસકાંઠા) નારદીપુર (ગાંધીનગર) દુધાળા (અમરેલી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? ખરે સમયે ઉપયોગમાં ન લાગવું દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP