Talati Practice MCQ Part - 6 ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય ? ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સે.મી. છે. 7 1.4 21 14 7 1.4 21 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. નમસ + કાર = નમસ્કાર પરિ + નામ = પરિણામ સ + બંધ = સંબંધ રામ + આયન = રામાયણ નમસ + કાર = નમસ્કાર પરિ + નામ = પરિણામ સ + બંધ = સંબંધ રામ + આયન = રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાવન પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોવાની સંભાવના ___ છે. 1/5 0(zero) 1/4 1/2 1/5 0(zero) 1/4 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 I thought the answer was ___, so I didn't find the question difficult. obvious noticable valuable important obvious noticable valuable important ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ? અમદાવાદ નિંગાળા મસ્તુપુરા સાવલી અમદાવાદ નિંગાળા મસ્તુપુરા સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP