Talati Practice MCQ Part - 6
કેશવે એક મોબાઈલ ફોન ₹ 15,400માં અને ફ્રીઝ ₹ 19,600માં ખરીદેલ. જે મોબાઈલ 15% નફા સાથે અને ફ્રીઝ 20% નુકસાનથી વેચ્યું તો કેશવને કુલ કેટલો નફો કે નુકસાન થયેલ હશે ?
Talati Practice MCQ Part - 6
નીચે આપેલ અક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ જે અક્ષરો આવે તે ક્રમાનુસાર દર્શાવીએ તો કયો વિકલ્પ સાચો છે ? m___nm___n___an___a___mn___