Talati Practice MCQ Part - 6
બજાર પદ્ધતિની નિષ્ફળતાથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થાય છે ?

સમાજવાદી
મિશ્ર
બજારપદ્ધતિ
મૂડીવાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?

સુપરસોનિક
અલ્ટ્રાસોનિક
ઇન્ટ્રાસોનિક
ઇન્ફ્રાસોનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ?

62500
62000
60000
57500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP