Talati Practice MCQ Part - 6
રીગડી કરવી - રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

હેરાન કરવું
ધમપછાડા કરવા
શોધ કરવી
મજા કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : મનમાં સમસમી જવું

ધૂંધવાઈ જવું
મૂંગા થઈ જવું
નારાજ થઈ જવું
આશા ન રહેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરતમાં ચાવડા વંશે આશરે કેટલા વર્ષે શાસન કર્યું હતું ?

138 વર્ષ
196 વર્ષ
172 વર્ષ
100 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP