કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે. એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું. પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી. પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે. એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું. પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એશિયાનું સૌથી મોટું Freshwater Oxbow Lake (U- Shaped Lake) કનવર તાલ અથવા તો કાબર તાલ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? બિહાર ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'PM-WANI' યોજના અંતર્ગત ભારતમાં શું વધારવામાં મદદ મળશે ? કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 5G ક્રાંતિ ઉપરોક્ત પૈકી એક પણ નહીં વ્યાપક વાઇફાઇ નેટવર્ક કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 5G ક્રાંતિ ઉપરોક્ત પૈકી એક પણ નહીં વ્યાપક વાઇફાઇ નેટવર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) IND-INDO CORPAT ની તાજેતરમાં કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? 35 37 32 36 35 37 32 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) NABARD વિશે ખોટું વિધાન જણાવો ? સ્થાપના : 12 જુલાઈ, 1982 શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. મુખ્યમથક : નવી દિલ્હી નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે સ્થાપના : 12 જુલાઈ, 1982 શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. મુખ્યમથક : નવી દિલ્હી નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ધોલેરા સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનમાં કેટલા મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે ? 5000 મેગાવોટ 6000 મેગાવોટ 2000 મેગાવોટ 4000 મેગાવોટ 5000 મેગાવોટ 6000 મેગાવોટ 2000 મેગાવોટ 4000 મેગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP