કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોઈલવર બ્રિજનું નિર્માણ તાજેતરમાં કઈ નદી પર કરવામાં આવ્યું છે ? વેનગંગા સોન ગંગા પેનગંગા વેનગંગા સોન ગંગા પેનગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) NABARD વિશે ખોટું વિધાન જણાવો ? શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. સ્થાપના : 12 જુલાઈ, 1982 નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે મુખ્યમથક : નવી દિલ્હી શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. સ્થાપના : 12 જુલાઈ, 1982 નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે મુખ્યમથક : નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતનું પ્રથમ મેરીટાઇમ થિયેટર કમાન્ડ કયા વર્ષમાં લોન્ચ થશે ? વર્ષ 2022 વર્ષ 2021 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2021 વર્ષ 2024 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં કઈ નવી સબમરીન લોન્ચ કરવામાં આવી છે ? INS વેલા INS કરંજ INS વાગીર INS ખંડેરી INS વેલા INS કરંજ INS વાગીર INS ખંડેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ અને ભાજપ મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ મુદ્રલા સિંહાનું નિધન થયું ? મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP