Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયા સ્થળ હરણાવ, ભિમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ સ્થળે આવેલું છે ?

ખેડબ્રહ્મા
સોમેશ્વર
વિજયનગર
વિરેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રેખાંકિત સંયોજકનો પ્રકાર લખો :
તે અંગ્રેજી કે હિન્દી વાંચતો ન હતો.

સમુચ્ચયવાચક સંયોજક
વિકલ્પવાચક સંયોજક
કારણવાચક સંયોજક
પરિણામવાચક સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કર્મણિ વાક્યરચનામાં ફેરવો : ‘તું સાચું બોલ્યો.’

તારાથી સાચું બોલાયું.
તું સાચું કેમ ન બોલે ?
તું સાચું બોલને.
તું સાચું બોલશે જ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કયો લેન્સ હોય છે ?

બાયોફોકલ
બહિર્ગોળ
અંતર્ગોળ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP