કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અબ્દુલ બારી કોણ હતા ? કવિ વૈજ્ઞાનિક સ્થપતિ સમાજસુધારક કવિ વૈજ્ઞાનિક સ્થપતિ સમાજસુધારક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સોસાયટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? શેખર કપૂર નસરુદ્દીન શાહ અનુપમ ખેર પરેશ રાવલ શેખર કપૂર નસરુદ્દીન શાહ અનુપમ ખેર પરેશ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં ગોની વાવાઝોડું ત્રાટક્યું ? ઉત્તર કોરિયા મેક્સિકો ફિલીપાઇન્સ જાપાન ઉત્તર કોરિયા મેક્સિકો ફિલીપાઇન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? સુશ્રી રંભા દેવી સુશ્રી રિયા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રમા દેવી સુશ્રી રંભા દેવી સુશ્રી રિયા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રમા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવા સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કરનાર કંપની HCP મેનેજમેન્ટ ગુજરાતના કયા શહેર સાથે સંકળાયેલ છે ? વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર ભારતમાં ક્યાં સુભાષચંદ્ર બોઝનું મ્યુઝિયમ બનાવવામાં આવશે ? કોલકાતા મુંબઈ કટક બેંગાલુરુ કોલકાતા મુંબઈ કટક બેંગાલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP