કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા સંયુક્તપણે નિર્મિત વોટર સ્પોર્ટ્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં રાજ્યમાં કરાયું ?

ઉત્તરાખંડ
હરિયાણા
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં મેઘાલયના રાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપાયો ?

લા. ગણેશન
સત્યદેવ નારાયણ આર્ય
બી.ડી. મિશ્રા
જગદીશ મુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં herSTART પહેલ શરૂ કરી.
herSTART પહેલનું અમલીકરણ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC)દ્વારા કરવામાં આવશે.
herSTART ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને UNICEF દ્વારા સમર્પિત છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા શહેરમાં આત્મનિર્ભર ગુજરાત યોજના 2022ની ઘોષણા કરી ?

રાજકોટ
ભાવનગર
ગાંધીનગર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સુકાપાઈકા નદી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

ઓડિશા
મધ્ય પ્રદેશ
છત્તીસગઢ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP