ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો બે સંખ્યાઓનો સ૨વાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્ત૨ કેટલો થાય ? 5 : 6 6 : 5 5 : 7 8 : 5 5 : 6 6 : 5 5 : 7 8 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) એક મિશ્રણમાં દુધ અને પાણીનું પ્રમાણ 5 : 1 ના પ્રમાણમાં છે. આ મિશ્રણમાં 5 લીટર પાણી ઉમેરતાં દૂધ અને પાણીનું પ્રમાણ 5 : 2 થાય છે તો તે મિશ્રણમાં દૂધ કેટલું હશે ? 25 લીટર 15 લીટર 5 લીટર 20 લીટર 25 લીટર 15 લીટર 5 લીટર 20 લીટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પાણી = 2-1 = 1 તફાવત 1 5 5 (?) 5/1 × 5 = 25 લિટર દૂધ હશે.
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) કોઈ એક સંખ્યાનો 0.4 ભાગ બીજી સંખ્યાના 0.06 ભાગ બરાબર થાય છે. તો સંખ્યાનો ગુણોત્તર શોધો. 3 : 20 1 : 7 2 : 3 3 : 4 3 : 20 1 : 7 2 : 3 3 : 4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X નો 0.4 = Y નો 0.06 X × 4/10 = Y × 6/100 X/Y = (6×10)/(4×100) X/Y = 3/20
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાનો સ૨વાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્ત૨ 5:3 હોય તો બીજી સંખ્યા શોધો. 48 60 72 40 48 60 72 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 40, 25 50, 80 100, 160 25, 40 40, 25 50, 80 100, 160 25, 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ? રૂા. 4,800 રૂા. 7,200 રૂા. 4,000 રૂા. 4,200 રૂા. 4,800 રૂા. 7,200 રૂા. 4,000 રૂા. 4,200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP