પર્યાવરણ (The environment) એન્ટાર્કટિકાના 36 માં ભારતીય વૈજ્ઞાનિક અભિયાન (Indian scientific expedition) (36-ISEA)નો મુખ્ય / ઝોક વિસ્તાર કયો છે ? અશ્મિઓનો અભ્યાસ વાતાવરણ ફેરફાર ભૂમિ સર્વેક્ષણ ભૂસ્ખલનનો અભ્યાસ અશ્મિઓનો અભ્યાસ વાતાવરણ ફેરફાર ભૂમિ સર્વેક્ષણ ભૂસ્ખલનનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિઓનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ? વન સંશોધન સંસ્થા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન સર્વે ઓફ ઇન્ડિયા વન સંશોધન સંસ્થા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન સર્વે ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) BOD વધે તો પાણીમાં દ્રાવ્ય O2 નું પ્રમાણ ___ ઘટે છે થોડું વધે છે કોઈ જ ફરક ના પડે વધે છે ઘટે છે થોડું વધે છે કોઈ જ ફરક ના પડે વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) VRC એટલે શું ? વોકેશનલ રિલેપ્શન સેન્ટર વોકેશનલ રિહેબિલીએશન સેન્ટર વોકેશનલ રિલાયેબલ સેન્ટર વોકેશનલ રિનોવેશન સેન્ટર વોકેશનલ રિલેપ્શન સેન્ટર વોકેશનલ રિહેબિલીએશન સેન્ટર વોકેશનલ રિલાયેબલ સેન્ટર વોકેશનલ રિનોવેશન સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ, કે જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય ગરમ વાયુસમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે ? ઠંડો વાતાગ્ર સ્થિર વાતાગ્ર ઑકલુડેડ વાતાગ્ર ગરમ વાતાગ્ર ઠંડો વાતાગ્ર સ્થિર વાતાગ્ર ઑકલુડેડ વાતાગ્ર ગરમ વાતાગ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) બ્લૂ મોરમોનને નીચેના પૈકી કયા રાજ્યના 'રાજ્ય પતંગિયા' તરીકે જાહેર કરવામાં આવેલ છે ? મહારાષ્ટ્ર કર્ણાટક મેઘાલય સિક્કિમ મહારાષ્ટ્ર કર્ણાટક મેઘાલય સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP