Talati Practice MCQ Part - 7
ગ્રામ પંચાયત કેટલી વસ્તી સુધીના ગામમાં રચાય છે ?

10000 સુધીની
15000 સુધીની
25000 સુધીની
20000 સુધીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 1000નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?

31
32
30
34

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP