Talati Practice MCQ Part - 7
એક ફોટોમાં દેખાતા પુરુષને બતાવીને અંજલિ કહે છે કે મારી બહેનના ભાઈના પિતાનો એકમાત્ર દીકરો છે તો તે પુરુષ અંજલીનો શું થાય ?

પિતરાઈ ભાઈ
પિતા
મામા
ભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા ક્યા નામે પ્રચલિત હતા ?

નિકલ
કોરી
ઢબુ
પાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કઈ ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી ?

સીસું
કોપર
સોનું
પોટેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કનુ, મનુ અને ટીનુ વચ્ચે રૂા. 120 એવી રીતે વહેંચવાના જેથી કનુ પાસે મનુ કરતાં રૂા. 20 વધુ હોય અને ટીનુ કરતાં રૂા. 20 ઓછા હોય તો મનુ પાસે કેટલા રૂપિયા હશે ?

30
20
50
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મોઢામાં ચાંદા પડવા/મોં આવવું કયા વિટામીનની ખામીને કારણે થાય છે ?

B1 (થાયમીન)
B12 (સાયનોકોલામીન)
B2 (રિબોફ્લેવીન)
B6 (પાયરોડોક્સીન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP