Talati Practice MCQ Part - 7 ‘પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યના કવિ કોણ છે ? દરબાર પુંજાવાળા નિરંજન ભગત ધ્રુવ ભટ્ટ વિનોદ વ્યાસ દરબાર પુંજાવાળા નિરંજન ભગત ધ્રુવ ભટ્ટ વિનોદ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મોઢામાં ચાંદા પડવા/મોં આવવું કયા વિટામીનની ખામીને કારણે થાય છે ? B12 (સાયનોકોલામીન) B2 (રિબોફ્લેવીન) B6 (પાયરોડોક્સીન) B1 (થાયમીન) B12 (સાયનોકોલામીન) B2 (રિબોફ્લેવીન) B6 (પાયરોડોક્સીન) B1 (થાયમીન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતની કઈ વિભૂતિને વર્ષ 1997માં 'ટેમ્પલ્ટન એવોર્ડ' (Templeton Prize) થી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પાંડુરંગ આઠવલે ચંદ્રેશખરવિજયજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી સચ્ચિદાનંદ પાંડુરંગ આઠવલે ચંદ્રેશખરવિજયજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક મેદાનનું માપ 25 મી × 16 મી છે. તેમાં 20 સેમી × 10 સેમીની ઈંટો વાપરવાની છે તો તે માટે કેટલી ઈંટોની જરૂર પડશે ? 26,000 20,000 25,000 32,000 26,000 20,000 25,000 32,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કઈ ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી ? કોપર પોટેશિયમ સીસું સોનું કોપર પોટેશિયમ સીસું સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી ‘સાફ કરી દેવું' રૂઢિપ્રયોગનો સાચો અર્થ ક્યો નથી ? પાણીથી ધોઈ પોતું કરવું પાયમાલ કરી નાખવું કામ પૂરું કરી દેવું ઉડાવી દેવું પાણીથી ધોઈ પોતું કરવું પાયમાલ કરી નાખવું કામ પૂરું કરી દેવું ઉડાવી દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP