Talati Practice MCQ Part - 7
ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલની શરૂઆત કયાં થઈ હતી ?

અમદાવાદ
સુરત
જામનગર
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સંયોજકનો પ્રકાર લખો : ‘વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.'

અવતરણવાચક
સમુચ્યવાચક
વિકલ્પવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP