Talati Practice MCQ Part - 7
ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

ગ્લુકોનીયોજીનેસીસ
ઈએચપી
ગ્લાયકોજીનેસીસ
ગ્લુકોજીનોલાઈસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કઈ સમિતિએ સમરસ પંચાયતો માટે ભલામણ કરેલી ?

એલ. એમ. સિંઘવી
ઝીણાભાઈ દરજી
જી. વી. કે. રાવ
રીખવદાસ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ સંદર્ભે ‘નાલંદા એવોર્ડ' કોને આપવામાં આવે છે ?

સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને
વિશિષ્ટ યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થાને
શ્રેષ્ઠ સાહિત્ય પ્રકાશિત કરનાર સંસ્થાને
સમાજના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP