Talati Practice MCQ Part - 7
મોઢામાં ચાંદા પડવા/મોં આવવું કયા વિટામીનની ખામીને કારણે થાય છે ?

B1 (થાયમીન)
B12 (સાયનોકોલામીન)
B6 (પાયરોડોક્સીન)
B2 (રિબોફ્લેવીન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મીઠાના સત્યાગ્રહ સમયે ગાંધીજી દ્વારા બનાવાયેલી મીઠાની પડીકીઓમાંથી કેટલા રૂપિયા ઉપજ્યા હતા ?

1900 રૂ.
1200 રૂ.
1600 રૂ.
1300 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો.
1. ઉપરકોટ
2. સીદ્દી સૈયદની જાળી
3. રાણીની વાવ
4. ધોળાવીરા
a. અમદાવાદ
b. પાટણ
c. ખદીરબેટ
d. જૂનાગઢ

1-d, 2-a, 3-c, 4-b
1-b, 2-a, 3-d, 4-c
1-d, 2-a, 3-b, 4-c
1-c, 2-a, 3-b, 4-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
“20 લાખથી વધુ ન હોય તેવી વસતી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં.” આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 B (2)
243 C (1)
243 D (2)
243 E (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP