Talati Practice MCQ Part - 7 ભારત અને ચીન વચ્ચે કઈ સરહદ રેખા આવેલી છે ? 24 પેરેલલ રેડક્લિફ મેકમોહનરેખા ડુરાંડ રેખા 24 પેરેલલ રેડક્લિફ મેકમોહનરેખા ડુરાંડ રેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂા. 25000નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 9877.33 9539.10 10091.78 10123.00 9877.33 9539.10 10091.78 10123.00 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક ફોટોમાં દેખાતા પુરુષને બતાવીને અંજલિ કહે છે કે મારી બહેનના ભાઈના પિતાનો એકમાત્ર દીકરો છે તો તે પુરુષ અંજલીનો શું થાય ? ભાઈ પિતરાઈ ભાઈ પિતા મામા ભાઈ પિતરાઈ ભાઈ પિતા મામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચુ શિખર કયું છે ? ગુરુશિખર અનાઈમુડી કળસુબાઈ દોદાબેટ્ટા ગુરુશિખર અનાઈમુડી કળસુબાઈ દોદાબેટ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એશિયન ગેમ્સની શરૂઆત કયારે થઈ હતી ? 16 જુલાઈ, 1959 8 એપ્રિલ, 1954 4 માર્ચ, 1951 1 જાન્યુઆરી, 1945 16 જુલાઈ, 1959 8 એપ્રિલ, 1954 4 માર્ચ, 1951 1 જાન્યુઆરી, 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 (1)¹⁰⁰⁰ - (1000)⁰ = ___ 1 1000 0(Zero) 999 1 1000 0(Zero) 999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP