Talati Practice MCQ Part - 7 કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ? આર્થિક સ્થિતિ વસતિની સંખ્યા ભૌગોલિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા આર્થિક સ્થિતિ વસતિની સંખ્યા ભૌગોલિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ? નણંદ-ભાભી બહેન-ફઈબા કાકી-મામી પુત્રી-ભત્રીજી નણંદ-ભાભી બહેન-ફઈબા કાકી-મામી પુત્રી-ભત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક સંખ્યાને 10 % વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ___. 0.1% વધે કોઈ ફેર ના પડે 1% ઓછો થાય 1% વધે 0.1% વધે કોઈ ફેર ના પડે 1% ઓછો થાય 1% વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 છેલ્લી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર થઈ ? 1988 1992 2002 1998 1988 1992 2002 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 All know that ___ is the man of ___. principle, principal a principal, a principle the principal, principles principals,principles principle, principal a principal, a principle the principal, principles principals,principles ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 યોગ્ય જોડકાં જોડો : છોડ a. અફીણ b. સર્પગંધાc. ચા d. તમાકુ તત્ત્વ 1. મોર્ફિન 2. એન્ટીપાયરેટીક 3. નિકોટીન4. ટેનિન a-1, b-2, c-3, d-4 b-2, c-1, d-3, a-4 a-1, b-2, d-3, c-4 c-1, b-2, d-3, a-4 a-1, b-2, c-3, d-4 b-2, c-1, d-3, a-4 a-1, b-2, d-3, c-4 c-1, b-2, d-3, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP