Talati Practice MCQ Part - 7 ‘કૂંચી’ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? તુર્કી ફારસી મરાઠી અરબી તુર્કી ફારસી મરાઠી અરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. - અલંકાર ઓળખાવો. રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પંચાયતોનું ફંડ અને કર નાંખવાની સત્તા કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ? અનુ. 243 (E) અનુ. 243 (H) અનુ. 243 (G) અનુ. 243 (F) અનુ. 243 (E) અનુ. 243 (H) અનુ. 243 (G) અનુ. 243 (F) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયતની બેઠક અંગે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. દર મહિને ઓછામાં ઓછી એક વાર દર બે મહિને ઓછામાં ઓછી એક વાર દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક વાર દર પંદર દિવસે ઓછામાં ઓછી એક વાર દર મહિને ઓછામાં ઓછી એક વાર દર બે મહિને ઓછામાં ઓછી એક વાર દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક વાર દર પંદર દિવસે ઓછામાં ઓછી એક વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘લાઘવ’નો વિરોધી શબ્દ કયો ? વખાણ ગૌરવ વિવેક ગુરુતા વખાણ ગૌરવ વિવેક ગુરુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયત વિસ્તારમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે ? એક બે ચાર ત્રણ એક બે ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP