Talati Practice MCQ Part - 7
બ્રિટનથી આવતા અધિકારીઓને તાલીમ આપવા માટે ફોર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કોણે કરી ?

વૉરન હેસ્ટિંગ્સ
વેલેસ્લી
કૉર્નવોલિસ
ક્લાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેશનલ એક્ષચેન્જ (India INX) ક્યાં આવેલું છે ?

મુંબઈ
હૈદરાબાદ
ગાંધીનગર
બેંગલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાજેતરમાં ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ?

બિપ્લવકુમાર
પ્રફુલકુમારદાસ
સીબુ સોરેન
માણિક સાહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ જણાવો ?

ઓમપ્રકાશ રાવત
રાજીવકુમાર
સુશીલચંદ્ર
પી.ચંદ્રશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP