Talati Practice MCQ Part - 7
ભારતના સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટરનું નામ જણાવો.

અપ્સરા
તારાપુર
કલ્પક્કમ
કૈગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ?
(1) સત્તા ધરાવતી કોર્ટો, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય.
(2) નાદાર જાહેર કરેલ હોય.
(3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય.
(4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરિકતા મેળવેલ હોય.

માત્ર 1 અને 2
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
હિમાલય કેવા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે ?

ખંડ પર્વત
ગેડ પર્વત
જ્વાળામુખી પર્વત
અવશિષ્ટ પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક ધાતુનો ઘન 4 સે.મી. x 9 સેમી xπ સેમીને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ?

4 સે.મી.
3 સે.મી.
1 સે.મી.
5 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

50%
6.25%
93.75%
1.25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP