Talati Practice MCQ Part - 7 પેટ્રન સેન્ટ તરીકે ભારતીય સનદી સેવામાં કોણ જાણીતું છે ? વીર સાવરકર સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ સત્યેન્દ્રનાથ બોઝ વીર સાવરકર સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ સત્યેન્દ્રનાથ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે બે સંખ્યાના નીચે આપેલ જૂથ પૈકી કયું જૂથ અલગ પડે છે ? 36:6 15:5 42:4 32:2 36:6 15:5 42:4 32:2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સૂર્ય પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે ? આશરે 15 કરોડ આશરે 12 કરોડ આશરે 13 કરોડ આશરે 14 કરોડ આશરે 15 કરોડ આશરે 12 કરોડ આશરે 13 કરોડ આશરે 14 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી ક્યું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? નકશાના નગર અમૃતા યાત્રા પનઘટ નકશાના નગર અમૃતા યાત્રા પનઘટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી સાહિત્યના પ્રથમ હાઈકુ ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ'ની રચના કોણે કરી હતી ? બળવંતરાય ઠાકોર મણિશંકર ભટ્ટ ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બળવંતરાય ઠાકોર મણિશંકર ભટ્ટ ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પંચાયતોનું ફંડ અને કર નાંખવાની સત્તા કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ? અનુ. 243 (E) અનુ. 243 (F) અનુ. 243 (H) અનુ. 243 (G) અનુ. 243 (E) અનુ. 243 (F) અનુ. 243 (H) અનુ. 243 (G) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP