Talati Practice MCQ Part - 7 અમદાવાદથી ગાંધીનગર કયા વર્ષે પાટનગર ખસેડવામાં આવ્યું ? 1960 1968 1971 1962 1960 1968 1971 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક વ્યક્તિ તેના મિત્ર કહે છે કે ચાર વર્ષ પછી તે 14 વર્ષ પહેલાં હતો તેના કરતા બમણી વયની થશે તો તે વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ? 20 28 36 32 20 28 36 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઠક્કરબાપા સરોવર કયાં આવેલું છે ? દાહોદ સુરત ગાંધીનગર ડાંગ દાહોદ સુરત ગાંધીનગર ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતના પ્રમાણ સમયની રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ? 8 6 5 7 8 6 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નિર્ + અવધિ = ___ નિરઅવધિ નિરાવધિ નિરવધિ નિષાવધિ નિરઅવધિ નિરાવધિ નિરવધિ નિષાવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયુ એક ચાર દેશોનું ગ્રુપ છે કે જે G20 ગ્રુપનો ભાગ છે ? સિંગાપુર, જાપાન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા ન્યુઝીલૅન્ડ, મલેશિયા, કેનેડા અને ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, મેક્સિકો અને તુર્કિયે વિયેતનામ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને બ્રાઝિલ સિંગાપુર, જાપાન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા ન્યુઝીલૅન્ડ, મલેશિયા, કેનેડા અને ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, મેક્સિકો અને તુર્કિયે વિયેતનામ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP