Talati Practice MCQ Part - 7
શબ્દસમૂહ - કોઈનીય મદદ વિના આડેધડ ચાલતો વહીવટ.

લોકશાહી
અરાજકતા
વહીવટીય
શ્રીમંતશાહીડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘તપાસીએ’ ગઝલના રચિયતા કોણ છે ?

જલન માતરી
હર્ષદેવ માધવ
ચીનુ મોદી
અંકિત ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘આંખથી સાંભળનાર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ?

નયનતારા
ચક્ષુશ્રવણ
ચક્ષુ:શ્રવા
લોચનશ્રૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP