સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે ? 12.5 12500 125000 1.25 12.5 12500 125000 1.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10 વ્યક્તિઓ એક બીજા સાથે હસ્તધુનન ક૨ે છે. કુલ હસ્તધુનન = ___. 45 55 32 50 45 55 32 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10, 20 અને 50 નો લ.સા.અ. અને ગુ.સા.અ. કેટલો થાય ? 100 અને 10 5 અને 100 1 અને 25 1 અને 25 100 અને 10 5 અને 100 1 અને 25 1 અને 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમાંતર શ્રેણી 7, 11, 15, 19, 23, .. ના કેટલા પદોનો સરવાળો 900 થાય ? 18 15 20 21 18 15 20 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 7(1/3)નાં વિરોધીનો વ્યસ્ત કઈ સંખ્યા છે ? 3/22 22/3 -22/3 -3/22 3/22 22/3 -22/3 -3/22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 675 ને કઈ ન્યૂનતમ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણધન સંખ્યા બને ? 7 8 6 5 7 8 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP