સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ગાણિતીક પ્રક્રિયાઓમાં સરવાળા વિશે તટસ્થ સંખ્યા ___ છે. આપેલ પૈકી કોઈ નહીં ½ 1 0(Zero) આપેલ પૈકી કોઈ નહીં ½ 1 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ? 1 11 11111 89999 1 11 11111 89999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-51)⁰ = 1 તો (51)⁰ = .......... (0 = ઘાતાંક) એકપણ સાચું નથી 51 0(Zero) 1 એકપણ સાચું નથી 51 0(Zero) 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે ? 2/3 5/6 3/5 7/9 2/3 5/6 3/5 7/9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતાં મળતી સંખ્યા 50 છે તો તે સંખ્યા કઈ ? 50 100 20 60 50 100 20 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યાને 56 વડે ભાગવાથી 29 શેષ વધે છે. જો તે સંખ્યાને 8 વડે ભાગીએ તો કેટલી શેષ વધે ? 7 4 0(zero) 5 7 4 0(zero) 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP