સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અનંત આવૃત્તિ કે અનંત અનાવૃત્ત હોય તે સંખ્યાઓનું શું કહે છે ? પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ અસંમેય સંખ્યાઓ સંમેય સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ અસંમેય સંખ્યાઓ સંમેય સંખ્યાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √0.1 અને √0.001 નો ગુણોત્તર મધ્યક શોધો. √0.0001 1 √0.01 √0.1 √0.0001 1 √0.01 √0.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5nનો અંતિમ અંક ___ છે. 2 4 0(zero) 5 2 4 0(zero) 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 અને બન્ને અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે. તે સંખ્યા ___ છે. 17 18 70 71 17 18 70 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 12² + 14² +(......)² = 86² 80 74 84 68 80 74 84 68 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3² × 3⁴ = 3? તો ? = ___ છે. 1 2 8 6 1 2 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP