કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘ઑટોનોમસ ફ્લાઇંગ વિંગ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર'ની પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું ? DGCA AAI ISRO DRDO DGCA AAI ISRO DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરાઈ ? જાપાન મોંગોલિયા ઈન્ડોનેશિયા દક્ષિણ કોરિયા જાપાન મોંગોલિયા ઈન્ડોનેશિયા દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનો પ્રથમ ઈ-વેસ્ટ ઈકો પાર્ક ક્યા સ્થપાયો ? હૈદરાબાદ દિલ્હી ગુરુગ્રામ બેંગલુરુ હૈદરાબાદ દિલ્હી ગુરુગ્રામ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ મંકીપોક્સનો કેસ ક્યા રાજ્યમાં જોવા મળ્યો ? કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના ટેનિસ ખેલાડી લેટન હેવિટને ટેનિસ હૉલ ઓફ ફેમમાં સામેલ કરાયો ? સ્વીડન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ રશિયા સ્વીડન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની સૌથી ઝડપી ગ્રાફિકસ ડાયનામિક રેન્ડમ એકસેસ મેમરી (DRAM) ચિપ વિકસિત કરી ? સેમસંગ IBM એપલ Intel સેમસંગ IBM એપલ Intel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP