કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત 'ઉદ્યમી ભારત' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો ? નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ RAMP યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉધોગ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉધોગ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ 'ધ ગ્લોબલ ફાઉન્ડેક્સ રિપોર્ટ 2021' જારી કર્યો ? IMF AIIB ADB વર્લ્ડ બેંક IMF AIIB ADB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં 4 સભ્યોની નિમણૂક કરી તેમાં કોનો સમાવેશ થાય છે.1. ઈલિયારાજા 2. પી.ટી.ઉષા 3. વી.વીજયેન્દ્ર પ્રસાદ 4. વીરેન્દ્ર હેગડે માત્ર 1,3 અને 4 માત્ર 2,3 અને 4 માત્ર 1,2 અને 3 1,2,3 અને 4 માત્ર 1,3 અને 4 માત્ર 2,3 અને 4 માત્ર 1,2 અને 3 1,2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક ચિહ્ન અશોક સ્તંભનું અનાવરણ કર્યું તેની ઊંચાઈ કેટલી છે ? 7.25 મીટર 5.25 મીટર 10.5 મીટર 6.50 મીટર 7.25 મીટર 5.25 મીટર 10.5 મીટર 6.50 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત-આફ્રિકા પ્રોજેક્ટ ભાગીદારી અંગેનું 17મું CII-EXIM બેંક સંમેલન ક્યાં યોજાયું હતું ? હૈદરાબાદ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP