કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યના ગંધમર્દન હિલ્સને ભારતના 37મા જૈવવિવિધતા વિરાસત સ્થળ તરીકે ઘોષિત કરાઈ ? મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ કર્ણાટક મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જુનિયર કબડ્ડી ચેમ્પિયનશિપ-2023નો ખિતાબ ક્યા દેશની ટીમે જીત્યો ? ભારત પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં મઉગંજ ક્યા રાજ્યનો 53મો જિલ્લો બન્યો ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) PM MITRA યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય કાપડ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય કાપડ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત ભારતના તમામ જિલ્લાઓમાં યુવા ઉત્સવ ઈન્ડિયા@2047નું આયોજન કરાયું ? યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા સર્ચ એન્જિને નવું ચેટબોટ એર્ની બોટ (Enhanced Representation of knowledge Integration) લૉન્ચ કર્યું ? એક પણ નહીં બિંગ ગૂગલ બાઈદુ એક પણ નહીં બિંગ ગૂગલ બાઈદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP