Talati Practice MCQ Part - 7
નારંગીમાં કેસરી અને ગાજરમાં લાલ રંગ માટે કયુ તત્ત્વ કારણભૂત છે ?

લાઈકોપીન
કેપ્સિન
કયુકરશિન
કેરોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો ?

જહાંગીર
અકબર
ઔરંગઝેબ
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આઈ.સી.એ.આર., નવી દિલ્હી દ્વારા આપવામાં આવતો “કૃષિ શ્રેષ્ઠ પત્રકારત્વ" એવોર્ડ કયો છે ?

હરીઓમ આશ્રમ ટ્રસ્ટ એવોર્ડ
ચૌધરી ચરણસિંહ એવોર્ડ
પંજાબ રાવ દેશમુખ એવોર્ડ
જવાહરલાલ નેહરુ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી કેટલી છે ?

40.74 લાખ
30.80 લાખ
36 લાખ
36.82 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP