Talati Practice MCQ Part - 7
કયા સાહિત્યકાર ‘ભગત બાપુ' તરીકે ઓળખાય છે ?

નિરંજન ભગત
ધનાભગત
દુલા ભાયા કાગ
દુલેરાય કારાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો ?

જહાંગીર
અકબર
ઔરંગઝેબ
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે તો તેની વક્રવસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય.(π=22/7)

14
22
44
88

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘પલટણ’-આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ?

પોર્ટુગીઝ
તુર્કી
અરબી
ફારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કપૂરિયાં શબ્દ માટે નીચેનામાંથી ક્યો શબ્દસમૂહ યોગ્ય છે ?

કપૂરમાંથી બનાવેલી ગોટી
કપૂર સળગાવતાં આવતી સુગંધ
કપૂરની રાખ
કાચી કેરીનાં લાંબાં ચીરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
અલંકાર ઓળખાવો : રમેશે રઘુને રમત રમવા બોલાવ્યો.

રૂપક
સજીવારોપણ
વર્ણાનુપ્રાસ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP