Talati Practice MCQ Part - 7
ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભે સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વિભાજીત કરી છે ?

Talati Practice MCQ Part - 7
કાઠી ભરત અને મોચી ભરત માટે કયો જિલ્લો જાણીતો છે ?

ભાવનગર
અમરેલી
કચ્છ
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના ક્યા શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા છે ?

ખેતર, નોટ, પ્રેત, સોનું
આંક, માનવી, નોટ, ખેતર
ખેતર, પ્રેત, આંક, માનવી
આંક, ખેતર, સોનું, પ્રેત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કાળા પાણીની સજા થઈ હોય અને શહીદ થનાર પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી કોણ છે ?

મૂળુ માણેક
મગનલાલ વાણિયા
મોહનલાલ પંડ્યા
ગરબડદાસ મુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP