Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયતની બેઠક અંગે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક વાર દર પંદર દિવસે ઓછામાં ઓછી એક વાર દર બે મહિને ઓછામાં ઓછી એક વાર દર મહિને ઓછામાં ઓછી એક વાર દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક વાર દર પંદર દિવસે ઓછામાં ઓછી એક વાર દર બે મહિને ઓછામાં ઓછી એક વાર દર મહિને ઓછામાં ઓછી એક વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. - અલંકાર ઓળખાવો. ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂઢિપ્રયોગનો અર્થ લખો : ભાંગરો વાટવો. છૂપી વાત ખુલ્લી કરવી રહસ્ય પ્રગટ થવું ગેરસમજ થવી બલિદાન આપવું છૂપી વાત ખુલ્લી કરવી રહસ્ય પ્રગટ થવું ગેરસમજ થવી બલિદાન આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દાંડીકૂચ યાત્રાને મહાદેવ દેસાઈએ શેની સાથે સરખામણી કરી છે ? એક પણ નહીં નેપોલિયનની પેરિસ માર્ચ ધર્મયુદ્ધ મહાભિનિષ્ક્રિમણ એક પણ નહીં નેપોલિયનની પેરિસ માર્ચ ધર્મયુદ્ધ મહાભિનિષ્ક્રિમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પ્લેગ’ કયા બૅક્ટેરિયાને કારણે થાય છે ? યર્સેનિયા પેસ્ટિસ આલ્બોનેલા ટાઈફી ક્લાસ્ટ્રી પપ્રીયમ ઈ.કોલાઈ યર્સેનિયા પેસ્ટિસ આલ્બોનેલા ટાઈફી ક્લાસ્ટ્રી પપ્રીયમ ઈ.કોલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : જાણે બધું જ લૂંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો. ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP