Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

પ્રાકૃતિક સ્થળ માટે
ભગવાન શિવના શિવાલય માટે
મધના ઉત્પાદન માટે
મેંગેનીઝની ખાણો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
બાળકો મેદાનમાં રમે છે.

બાળકોથી મેદાનમાં ન રમાય
બાળકોથી મેદાનમાં રમાય છે
બાળકોને મેદાનમાં રમાડે છે
બાળકોથી મેદાનમાં રમાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્રામ પંચાયતની બેઠક અંગે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

દર બે મહિને ઓછામાં ઓછી એક વાર
દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક વાર
દર પંદર દિવસે ઓછામાં ઓછી એક વાર
દર મહિને ઓછામાં ઓછી એક વાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આઈ.સી.એ.આર., નવી દિલ્હી દ્વારા આપવામાં આવતો “કૃષિ શ્રેષ્ઠ પત્રકારત્વ" એવોર્ડ કયો છે ?

હરીઓમ આશ્રમ ટ્રસ્ટ એવોર્ડ
ચૌધરી ચરણસિંહ એવોર્ડ
પંજાબ રાવ દેશમુખ એવોર્ડ
જવાહરલાલ નેહરુ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP