Talati Practice MCQ Part - 7
વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડને ___ કહેવાય.

કેન્દ્ર
ત્રિજ્યા
સ્પર્શક
જીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દિલીપસિંહ ભૂરિયા સમિતિએ પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને કયારે સુપ્રત કર્યો ?

17 જાન્યુઆરી, 1995
10 જૂન, 1994
19 ડિસેમ્બર, 1996
2 માર્ચ, 1996

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP