કમ્પ્યુટર (Computer) એક્સેલની સ્કીનની સૌથી ઉપરના ભાગમાં બ્લુ કલરની જે લાઈન જોવા મળે છે તે ક્યાં નામથી ઓળખાય છે ? સ્ટેટ્સ બાર મેનુબાર ટાઇટલ બાર ટુલબાર સ્ટેટ્સ બાર મેનુબાર ટાઇટલ બાર ટુલબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Word માં ફોન્ટ સાઈઝના ડ્રોપડાઉન લિસ્ટમાં સૌથી મોટી સાઈઝ કેટલી હોય છે ? 92 62 82 72 92 62 82 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) જ્યારે ભાષા ગુજરાતી અને ફોન્ટ શ્રુતિ હોય ત્યારે ___ ફોર્મેટ હશે. ASCII ISCII Uninot Unicode ASCII ISCII Uninot Unicode ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યુટરના આંતરિક ભાગો કેટલા વોલ્ટ ઉપર ચાલે છે ? 5 12 એક પણ નહીં 5 & 12 5 12 એક પણ નહીં 5 & 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ડોક્યુમેન્ટમાં Header અને Footer કયા મોડમાં જોવા મળે છે ? Print layout Normal layout Save layout Grid layout Print layout Normal layout Save layout Grid layout ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Word એ ____ પ્રોગ્રામ છે. આમાંથી એક પણ નહી પ્રેઝેન્ટેશન સિસ્ટમ વર્ડ પ્રોસેસિંગ આમાંથી એક પણ નહી પ્રેઝેન્ટેશન સિસ્ટમ વર્ડ પ્રોસેસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP