કમ્પ્યુટર (Computer)
એક્સેલમાં નીચે દર્શાવેલ લાક્ષણિકતામાં શેનો સમાવેશ થતો નથી ?

ગ્રાફિક્સ
વર્કસીટ
ડેટાબેઝ
ટેસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કયા સાધનની મદદથી એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં માહિતીઓને અનુવાદિત કરી શકાય છે ?

મશીન
રાઉટર
ઈન્ટરનેટ
સાદું નેટવર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
IME શું છે ?

ઈનપુટ મેથડસ ઓફ એડીટીંગક
ઈનપુટ મેથડ ઓડિટર
ઇન્ટરનેશનલ મશીન એક્ઝિક્યુશન
ઇન્ટ્રા કોમ્પ્યુટર મશીન એક્ઝિક્યુશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP