કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્થપાયેલા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડ ક્યા ક્ષેત્ર માટે પ્રદાન કરાશે ? જાહેર વહીવટ તબીબી વિજ્ઞાન પર્યાવરણ જાહેર વહીવટ તબીબી વિજ્ઞાન પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જેન્ડર ગેપ રિપોર્ટ 2022 અનુસાર, ભારતનો ક્રમ કેટલામો છે ? 135 મો 136 મો 141 મો 121મો 135 મો 136 મો 141 મો 121મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં NASSCOM દ્વારા સ્થાપિત ડિજિવાણી કોલ સેન્ટરને કઈ ટેક કંપની ફંડિગ આપે છે ? મેટા IBM ગૂગલ માઈક્રોસોફ્ટ મેટા IBM ગૂગલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આ ડ્રોન સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાયું છે. આપેલ પૈકી કોઈ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું પ્રથમ સ્વદેશી માનવયાત્રી ડ્રોન ‘વરુણા’નું અનાવરણ કર્યું. આપેલ બંને આ ડ્રોન સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાયું છે. આપેલ પૈકી કોઈ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું પ્રથમ સ્વદેશી માનવયાત્રી ડ્રોન ‘વરુણા’નું અનાવરણ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ક્યા રાજ્યમાં મહિલા દ્વારા સંચાલિત સહકારી બેંક શરૂ કરવામાં આવશે ? મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા જિલ્લામાં આવેલાં રૈયોલીમાં દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ડાયનોસોર મ્યુઝિયમ ફેઝ 2નું લોકાર્પણ કરાયું ? મહિસાગર વડોદરા બનાસકાંઠા દાહોદ મહિસાગર વડોદરા બનાસકાંઠા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP